ગૃહીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહીત

વિશેષણ

  • 1

    ગ્રહણ કરેલું.

  • 2

    માની લીધેલું.

નપુંસક લિંગ

  • 1

    ગૃહીત ધરેલું તે; 'હાઇપોથેસિસ'.

મૂળ

सं.