ગૃહીતાગમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહીતાગમા

સ્ત્રીલિંગ

  • 1

    કર્વે યુર્નિવસિટીની બી. એ. ને મળતી પદવી કે તે ધરાવતી સ્ત્રી.

મૂળ

गृहीत+आगम