ગૃહોદ્યોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૃહોદ્યોગ

પુંલિંગ

  • 1

    ઘેર બેઠાં કરી શકાય એવો ઉદ્યોગ; 'હોમ ઈંડસ્ટ્રી'.

મૂળ

+ઉદ્યોગ