ગાંગડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગડુ

વિશેષણ

  • 1

    ન પલળે અને ન બફાય એવું.

મૂળ

सं. काक्डकटुक, प्रा. कंकडुअ

પુંલિંગ

  • 1

    પલાળવા કે બાફવા છતાં નરમ ન થાય એવો દાણો.