ગાંધીવટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધીવટું

નપુંસક લિંગ

  • 1

    ગાંધીનો ધંધો.

  • 2

    લાક્ષણિક બધી બાબતોનું થોડું થોડું જ્ઞાન હોવું તે.