ગુજરાતી માં ગાઇડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગાઇડ1ગાઇડ2

ગાઇડ1

સ્ત્રીલિંગ

 • 1

  અભ્યાસની (વિદ્યાર્થીની) માર્ગદર્શિકા ચોપડી.

 • 2

  (રેલવેની) ટાઇમ-ટેબલની ચોપડી.

પુંલિંગ

 • 1

  ભોમિયો.

ગુજરાતી માં ગાઇડની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગાઇડ1ગાઇડ2

ગાઇડ2

પુંલિંગ

 • 1

  માર્ગદર્શક; સલાહકાર.

સ્ત્રીલિંગ

 • 1

  માર્ગદર્શક પુસ્તિકા; ભોમિયો.