ગાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઉ

પુંલિંગ

  • 1

    અંતરનું એક પરિમાણ (દોઢેક માઈલ).

મૂળ

सं. गव्यूत; प्रा. गाउ