ગાઉન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઉન

પુંલિંગ

  • 1

    લાંબો ખૂલતો ડગલો; ઝબ્બો.

મૂળ

इं.