ગાંગડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગડો

પુંલિંગ

  • 1

    વસ્તુનો બાઝી ગયેલો નક્કર કકડો-કાંકરો.

  • 2

    નહિ ફાટેલું કપાસનું જીંડવું.

મૂળ

જુઓ કાકરો