ગાંગડુ રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગડુ રહેવું

  • 1

    બફાવા મૂકેલા દાણાનું કાચું રહેવું.

  • 2

    નહિ સુધરવું.

  • 3

    બેઉ પક્ષમાં અપ્રિય થવું.