ગાગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાગર

સ્ત્રીલિંગ

  • 1

    સાંકડા મોંનું પાણી ભરવાનું વાસણ; અમુક ઘાટનો ઘડો.

  • 2

    હળનો વચ્ચેનો જાડો ભાગ.

મૂળ

सं. गर्गरी; दे.गग्गरी