ગાગરબેડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાગરબેડિયું

નપુંસક લિંગ

  • 1

    બેત્રણ ગાગરોની ઉતરડ.