ગાંગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બરાડવું (ઊંટનું).

મૂળ

રવાનુકારી; સર૰ म. गांगरणें