ગાંગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગલું

વિશેષણ

 • 1

  કાંગલું; નકામું.

મૂળ

રવાનુકારી

ગાંગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગલું

નપુંસક લિંગ

 • 1

  ગણગણાટ.

 • 2

  આનાકાની.

 • 3

  બડબડવું-ફરિયાદ કરવી તે.