ગાંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંગો

પુંલિંગ

  • 1

    ઘેર ઘેર ફરીને તેલ દિવેલ ઇ૰ વેચનારો.

  • 2

    ગાંગલું-ગરીબ-રાંક માણસ.

મૂળ

સર૰ गंगदास?