ગાંછો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંછો

પુંલિંગ

  • 1

    વાંસફોડો; વાંસની ચીપટોનાં ટોપલાં-ટોપલી ગૂંથનારો.

મૂળ

સર૰ हिं. गाँछना=ગૂંથવું