ગુજરાતી

માં ગાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાજ1ગાજ2

ગાજ1

પુંલિંગ

  • 1

    બોરિયું ઘાલવાનું નાકું.

સ્ત્રીલિંગ

ગુજરાતી

માં ગાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાજ1ગાજ2

ગાજ2

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ગાજ; રેશમ, સુતર કે તારની એક જાળીદાર કે પાતળા પોતની બનાવટ.