ગાજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાજર

પુંલિંગ

  • 1

    એક વનસ્પતિ તથા તેનું કંદ.

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ તથા તેનું કંદ.

મૂળ

सं., दे. गज्जर