ગાજરની પપૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાજરની પપૂડી

  • 1

    વગર જોખમે કે નુકસાને ને ફાયદો કે લાભ મળે એમ વર્તવાની યુક્તિ; બેભથ્થુપણું ('नरो वा कुंजरो' જેવું).