ગુજરાતી

માં ગાજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાજવું1ગાંજવું2

ગાજવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગરજવું.

 • 2

  લાક્ષણિક જાહેર થવું; નામના થવી.

મૂળ

सं. गर्ज; प्रा. गज्ज

ગુજરાતી

માં ગાજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાજવું1ગાંજવું2

ગાંજવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  છેતરવું; ફોસલાવવું.

 • 2

  હરાવવું.

 • 3

  બદવું; ગાંઠવું.

મૂળ

सं. गंजित; प्रा. गंजिअ =ગાંજ્યો. સર૰ म. गाजणें