ગાંઠકંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠકંદ

પુંલિંગ

  • 1

    જમીનમાં થડ ફૂલીને થતો (સૂરણ અળવી જેવો) કંદ.

નપુંસક લિંગ

  • 1

    જમીનમાં થડ ફૂલીને થતો (સૂરણ અળવી જેવો) કંદ.