ગાંઠગળફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠગળફો

પુંલિંગ

  • 1

    ગાંઠ કે રૂનો ફોદો (સૂતરના તારમાંનો).

  • 2

    ખટકો; સંશય.