ગાંઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠણ

નપુંસક લિંગ

  • 1

    સાંધો.

  • 2

    બે તારને જોડતી ગાંઠ.

  • 3

    ગાંઠવાના દોરા.

  • 4

    ગાંઠવાની ઢબ-કળા.