ગાંઠનું ગોપીચંદન કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠનું ગોપીચંદન કરવું

  • 1

    પોતાનું નાણું ખર્ચી પોતાના જ ગેરફાયદાનું કામ કરવું.