ગાંઠિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠિયો

પુંલિંગ

 • 1

  સૂકવેલી હળદરનો કાંકરો.

 • 2

  ચણાના લોટની એક તળેલી વાની.

 • 3

  મોટી ગાંઠ.

મૂળ

'ગાંઠ' ઉપરથી

ગાંઠિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠિયો

વિશેષણ

 • 1

  ગાંઠ સાથે સંબંધવાળું.