ગાંઠોગળફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠોગળફો

પુંલિંગ

 • 1

  'ગાંઠ'; ગાંઠ કે રૂનો ફોદો (સૂતરના તારમાંનો).

 • 2

  ખટકો; સંશય.

ગાંઠોગળફો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠોગળફો

પુંલિંગ

 • 1

  ગાંઠ; ગાંઠ કે રૂનો ફોદો (સૂતરના તારમાંનો).

 • 2

  ખટકો; સંશય.