ગાંઠ બાંધવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠ બાંધવી

 • 1

  ગાંઠ મારવી.

 • 2

  નિશ્ચય કરવો.

 • 3

  સ્મરણમાં રાખવું.

 • 4

  અંટસ રાખવો.

 • 5

  છાનુંમાનું ધન સંઘરવું.