ગાંઠ વળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંઠ વળવી

  • 1

    આંટીવાળો બંધ પડવો (દોર-દોરીમાં).

  • 2

    ગંઠાઈ જવું.

  • 3

    મૈત્રી બંધાવી.

  • 4

    વૈર બંધાવું.