ગુજરાતી

માં ગાડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાડું1ગાંડ2ગાંડું3

ગાડું1

નપુંસક લિંગ

 • 1

  એક વાહન.

 • 2

  લાક્ષણિક વ્યવહાર; કામકાજ.

મૂળ

प्रा., दे. गड्डय

ગુજરાતી

માં ગાડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાડું1ગાંડ2ગાંડું3

ગાંડ2

સ્ત્રીલિંગ

 • 1

  (અશિષ્ટ પ્રયોગ) ગુદા.

 • 2

  કશાયની બેસણી-બૂધું.

 • 3

  લાક્ષણિક પૂંઠ (જેમ કે, ગાંડ પછવાડે બોલવું).

મૂળ

दे. खंडी= નાનું અપદ્વાર.સર૰ म;. हिं.

ગુજરાતી

માં ગાડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાડું1ગાંડ2ગાંડું3

ગાંડું3

વિશેષણ

 • 1

  ઘેલું; અણસમજુ; નાદાન; મગજનું ચસકેલું.

નપુંસક લિંગ

 • 1

  ગાંડું કામ કે વર્તન.

 • 2

  બાજીમાં અવળી ચાલે ફૂટી ચારવાનું રમવું તે.

મૂળ

हिं. गंडू, गांडू