ગાડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડર

નપુંસક લિંગ

  • 1

    ઘેટું; મેઢું.

મૂળ

सं. गड्डर; સર૰ दे. दड्डरी=ઘેટી જુઓ ગડેરિયો

ગાડરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડરું

નપુંસક લિંગ

  • 1

    ઘેટું; મેઢું.

મૂળ

सं. गड्डर; સર૰ दे. दड्डरी=ઘેટી જુઓ ગડેરિયો