ગાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખાડો કરીને દાટવું.

મૂળ

सं. गर्त प्रा. गड्ड ઉપરથી; हिं. गाडना