ગુજરાતી

માં ગાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાડી1ગાંડી2

ગાડી1

સ્ત્રીલિંગ

  • 1

    એક વાહન (રેલ-ગાડી, મોટર-ગાડી, ઘોડા-ઘાડી ઇ૰).

મૂળ

प्रा., दे. गड्डी

ગુજરાતી

માં ગાડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગાડી1ગાંડી2

ગાંડી2

સ્ત્રીલિંગ

  • 1

    બાજીમાં અવળી ચાલે ચાલતી કૂટી.

મૂળ

'ગાંડું'નું સ્ત્રી૰