ગાડીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડીત

પુંલિંગ

  • 1

    ગાડી હાંકનાર.

ગાડીતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડીતું

નપુંસક લિંગ

  • 1

    ગાડીતનું કામકાજ કે ધંધો રોજગર.