ગાડી, વાડી ને લાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડી, વાડી ને લાડી

  • 1

    વાહન, ખેતર ને સ્ત્રી ત્રણે-અર્થાત્ સર્વવૈભવ (હોવા).