ગાડું છોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાડું છોડવું

  • 1

    ગાડે જોડેલા બળદને જૂંસરીએથી છોડવા.

  • 2

    મુસાફરીમાં વિસામો ખાવો.