ગાંડ વિનાનો ગોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંડ વિનાનો ગોળો

  • 1

    કશા નક્કી નિર્ણય વગરનું માણસ; ઝટ ઝટ વિચાર કે પક્ષ બદલે તેવું.