ગાઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઢ

વિશેષણ

 • 1

  ઘટ્ટ; ઘાડું.

 • 2

  અત્યંત; ઘણું (અજ્ઞાન; અંધારું) ભારે; ઘોર (નિદ્રા).

મૂળ

सं.

ગાઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાઢું

વિશેષણ

 • 1

  ગાઢ; અત્યંત; ઘણું (અજ્ઞાન; અંધારું).

 • 2

  કાઠિયાવાડી લાક્ષણિક ચીકણું; કંજૂસ.