ગાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાણું

નપુંસક લિંગ

 • 1

  ગાવું તે.

 • 2

  ગાયન; ગીત.

 • 3

  લાક્ષણિક ('ગાવું' જોડે શ૰પ૰માં) વાત; વિવરણ; કથની. જેમ કે, પોતાનું જ ગાણું ગાવું.

 • 4

  સ્તુતિ.

મૂળ

सं. गायन; प्रा. गाण