ગાણપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાણપત્ય

પુંલિંગ

  • 1

    ગણપતિનો પૂજક.

નપુંસક લિંગ

  • 1

    ગણેશપૂજા.

  • 2

    સરદારી.

મૂળ

सं.