ગાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાત

નપુંસક લિંગ

  • 1

    પદ્યમાં વપરાતો +ગાત્ર; શરીર.

  • 2

    શરીરનો અવયવ-ભાગ.