ગુજરાતી

માં ગાતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાત્ર1ગાતર2ગાતર3

ગાત્ર1

નપુંસક લિંગ

 • 1

  શરીર.

 • 2

  શરીરનો અવયવ-ભાગ.

મૂળ

सं.

ગુજરાતી

માં ગાતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાત્ર1ગાતર2ગાતર3

ગાતર2

નપુંસક લિંગ

 • 1

  પદ્યમાં વપરાતો +ગાત્ર; શરીર.

 • 2

  શરીરનો અવયવ-ભાગ.

ગુજરાતી

માં ગાતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગાત્ર1ગાતર2ગાતર3

ગાતર3

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  શરીરના અવયવ; સાંધા.

મૂળ

सं. गात्र