ગાથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાથા

સ્ત્રીલિંગ

 • 1

  કથા.

 • 2

  છંદબદ્ધ વાર્તા.

 • 3

  શ્લોક (ઉદા૰ બૌદ્ધ ગાથા).

 • 4

  એક પ્રાકૃત ભાષા.

મૂળ

सं.