ગાંદરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંદરું

નપુંસક લિંગ

  • 1

    ગોદરું; ગામનાં ઢોર ઊભાં રહેવાની ભાગોળ પાસેની જગા.

  • 2

    ગામની ભાગોળ.

મૂળ

सं. ग्रामद्वार? ग्रामोत्तरं=ગામનો બાહ્ય ભાગ