ગાંદળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંદળું

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી ડગળું.

  • 2

    કોઈ વસ્તુનો વચ્ચે સરખો ને જાડો ભાગ.

  • 3

    છૂટું પડેલું ડગળું (ખડક કે ભેખડનું).