ગાંધર્વવિવાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધર્વવિવાહ

પુંલિંગ

  • 1

    ગંધર્વવિવાહ; વિવાહનો એક પ્રકાર, જેમાં વર કન્યા પોતાની મેળે છાની રીતે પરણે છે.