ગાંધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધાર

પુંલિંગ

  • 1

    સંગીતના સાત સ્વરમાંનો એક-'ગ'.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગંધાર; હિન્દુસ્તાન અને ઈરાન વચ્ચે આવેલા દેશનું પ્રાચીન નામ (કંદહાર).