ગાંધિયાટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધિયાટું

નપુંસક લિંગ

  • 1

    ગાંધીવટું; ગાંધીનો ધંધો.

  • 2

    બધી બાબતોનું થોડું થોડું જ્ઞાન હોવું તે.

  • 3

    લાક્ષણિક ભેળસેળ; ગૂંચવાડો.