ગાંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધી

પુંલિંગ

  • 1

    કરિયાણું વગેરે વેચનારો વેપારી.

  • 2

    એક અટક.

મૂળ

सं. गान्धिक:

ગાધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાધી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિશ્વામિત્રના પિતા.

મૂળ

सं.