ગાંધીવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંધીવાદ

પુંલિંગ

  • 1

    સત્ય અને અહિંસાના પાયા પર આખી સમાજવ્યવસ્થા તથા માનવજીવનની ગાંધીજીએ બતાવેલી દૃષ્ટિ કે ફિલસૂફી.