ગાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાન

નપુંસક લિંગ

  • 1

    ગાવું તે; ગાયન; ગીત.

મૂળ

सं.

ગાંનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગાંનું

નપુંસક લિંગ

  • 1

    (રોગથી) ગંઠાઈ ગયેલો તુવેરનો દાણો (ચ.).